NEWS UPDATE

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Wednesday, 9 March 2016

KAMLESH MAKVANA: TODAY G.K

KAMLESH MAKVANA: TODAY G.K: વાત મારી વિસ્તરી છે ત્યારથી, શ્વાસમાં એને ભરી છે ત્યારથી. આપણે છૂટાં પડયાંને જ્યારથી! સાંજ મારી નીતરી છે ત્યારથી. તું મને ભગવાનમાં દેખાય...

દિલની ધડકનમાં સમાયા તમે

દિલની ધડકનમાં સમાયા તમે ,
કેટલી સુંદર હતી એ પલ જયારે જીવનમાં આવ્યા તમે .
તમારી સાથે બધા સપના જોયા અમે,,
એક પછી એક પૂરા કર્યા તમે
બસ આમ જ જીવનભર સાથે રહેજો
કેમકે શરીર અમે ,, પણ શ્વાસ છો તમે ..

કોણે કીધું ગરીબ છીએ ? કોણે કીધું રાંક ?

કોણે કીધું ગરીબ છીએ ? કોણે કીધું રાંક ?
કાં ભૂલી જા મન રે ભોળા ! આપણા જુદા આંક.
થોડાંક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ,
એમાં તે શું બગડી ગયું ? એમાં તે શી ખોટ ?
ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલામાલ,
આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ.
ધૂળિયે મારગ કૈંક મળે જો આપણા જેવો સાથ,
સુખદુ:ખોની વારતા કે’તા બાથમાં ભીડી બાથ.
ખુલ્લાં ખેતર અડખે પડખે માથે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવો છે લાભ ?
સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત,
દોઢીયાં માટે દોડતાં એમાં જીવતા જોને પ્રેત !
માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ ;
નોટ ને સિક્કા નાખ નદીમાં, ધૂળિયે મારગ ચાલ !
- મકરંદ દવ

Bhimrav

पशु को गोद खिलाने वाले,
मुझको छूने से बचते थे।
मेरी छाया पड जाने पर,
'सोने का छीँटा' लेते थे।।

पथ पर पदचिन्ह न शेष रहेँ
झाडू बाँध निकलना होता।
धरती पर थूक न गिर जाये,
हाथ सकोरा रखना होता।।

जान हथेली पर रखकर,
मैँ गहरे कुआँ खोदता था।
चाहे प्यासा ही मर जाऊँ,
कूपजगत ना चढ सकता था

मलमूत्र इकट्ठा करके मैँ,
सिर पर ढोकर ले जाता था।
फिकी हुई बासी रोटी,
बदले मेँ उसके पाता था।।

मन्दिर मैँ खूब बनाता था,
जा सकता चौखट पार नहीँ।
मूरत गढता मैँ ठोक-ठोक,
था पूजा का अधिकार नहीँ।

अनचाहे भी यदि वेदपाठ,
कहीँ कान मेरे सुन लेते थे।
तो मुझे पकडकर कानोँ मेँ,
पिघला सीसा भर देते थे।।

गर वेदशब्द निकला मुख से
तो जीभ कटानी पड जाती।
वेद मंत्र यदि याद किया,
तो जान गँवानी पड जाती।।

था बेशक मेरा मनुजरूप,
जीवन बदतर था पशुओँ से।
खा ठोकर होकर अपमानित,
मन को धोता था अँसुओँ से।

फुले पैरियार ललई साहू,
ने मुझे झिँझोड जगाया था।
संविधान के निरमाता ने,
इक मार्ग नया दिखाया था।।

उसी मार्ग पर मजबूती से,
आगे को कदम बढाया है।
होकरके शिक्षित और सजग,
खोया निज गौरव पाया है।।

स्वाभिमान जग जाने से,
स्थिति बदलती जाती है।
मंजिल जो दूर दीखती थी,
लगरहा निकट अब आती है।

दर से जो दूर भगाते थे,
दर आकर वोट माँगते हैँ।
छाया से परे भागते थे,
वो मेरे चरण लागते हैँ।।

वो मुझसे पढने आते हैँ,
जो मुझे न पढने देते थे।
अब पानी लेकर रहैँ खडे,
तब कुआँ न चढने देते थे।।

"बाबा" तेरे उपकारोँ को,
मैँ कभी भुला ना पाऊँगा।
"भी्म" जो राह दिखायी है,
उस पर ही बढता जाऊँगा।।

TODAY G.K

વાત મારી વિસ્તરી છે ત્યારથી,
શ્વાસમાં એને ભરી છે ત્યારથી.
આપણે છૂટાં પડયાંને જ્યારથી!
સાંજ મારી નીતરી છે ત્યારથી.
તું મને ભગવાનમાં દેખાય છે,
પ્રાથના તારી કરી છે ત્યારથી.
ગાજતું આકાશ ના વરસ્યું કદી,
હા, તમારી ખાતરી છે ત્યારથી.
ને ટહુકો ઝાડ પર બેસી ગયો,
યાદ તારી સાંભરી છે ત્યારથી.
સ્મિતની સાથે મને પણ લઈ ગયાં,
આંખ તારા પર ઠરી છે ત્યારથી.
એક ચ્હેરો જે મને ભૂલી ગયો,
આ કલમ બસ તરવરી છે ત્યારથી.