ચાલો આંબેડકર જયંતિ ઉજવીએ.
નવા કપડાં ખરીદીએ ....
ઘરો ને સુશોભીત કરીએ
ચાલો આંબેડકર જયંતિ ઉજવીએ..
ગામ અને ફળિયા ને તોરણ થી શણગારિએ. ...
ઘરે ઘરે મિઠાઇ વહેચીએ.
ચાલો આંબેડકર જયંતિ ઉજવીએ ..
જુલુસ,રેલી અને મેળાવડો યોજીએ...
એક સાથે ભોજન કરીએ
ચાલો આંબેડકર જયંતિ ઉજવિએ.
નોકરી એથી વતન ના ઘરે જ ઇએ...
વતનબંધુઓ સાથે ફટાકડા ફોડી ઉજવણી કરીએ
ચાલો આંબેડકર જયંતિ ઉજવીએ.
ચાલો કઈં ક નવી વસ્તુ ઘર મા વસાવીએ...
નવી નકોર ગાડી કે મિલ્કત ખરીદીએ.
ચાલો આંબેડકર જયંતિ ઉજવિએ.
ચાલ આ દિવસે કં ઇક સંકલ્પ લઇએ ...
અને વેરભાવ ભુલી બધા એક થઇએ .
ચાલો આંબેડકર જયંતિ ઉજવિએ ..
No comments:
Post a Comment