A TO Z ITEM IN MY BLOG
તમારા વિના એકલાં,મને જીવતા નથી આવડતું.
તમારા પ્રત્યેનાં પ્રેમને વધું,મને વર્ણવતા નથી આવડતું.
કહીશ હવે બસ એટલું કે,તમે જ મારી જિંદગી છો.આનાથી વિશેષ હું શું કહું ?
મને તો હવે કંઈ કહેતા નથી આવડતું.
No comments:
Post a Comment