NEWS UPDATE

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Sunday, 27 March 2016

સુખમા હસ્તાને દુ:ખમાંય હસ્તા આવડી ગયું છે, કે સાહેબ મને જીવતા આવડી ગયું છે.

સુખમા હસ્તાને દુ:ખમાંય હસ્તા આવડી ગયું છે,

કે સાહેબ મને જીવતા આવડી ગયું છે.

ભરોશો તોડે કોઈ જ્યારે, ત્યારે મક્કમ બનતા આવડી ગયું છે,

આંશું ના આ ટીપા ને મને પીતા આવડી ગયું છે

ન બોલવાના શબ્દો બોલી, એને સંબંધ તોડતા આવડી ગયું છે,

એના આ વર્તનનેય, મને પ્રેમ કરતા આવડી ગયું છે.

વાત આવે મારી, ત્યારે એને ફેરવતા આવડીગયું છે,

મોત આવે મારી, હવે તો મને ગળે લગાડતા આવડી ગયું છે.

No comments:

Post a Comment