શબ્દોના રસ્તે ગઝલમાં મળતા રહો..!!
ખ્યાલોમાં નજરે ચડતા રહો..!!
શિલામાંથી અહલ્યા થઇ જઈશ,
લાગનીયોથી જો તમે અડતા રહો..!!
અમી છાંટ ની કમી છે આ દિલના રણમાં,
વરસાદ બની પ્રેમાબુંદમાં પડતા રહો...!!
સર્જકને લાગનીયોના સમુદ્ર મંથનમાં,
પ્રેમામૃત બની દિલમાં જડતા રહો..!!
No comments:
Post a Comment