A TO Z ITEM IN MY BLOG
ખુશી ને સમજવા માટે દુઃખ નું હોવું જરૂરી છે, મૌન ને સમજવા માટે શોર નું હોવું જરૂરી છે, સારપ ને સમજવા માટે ખરાબ નું હોવું જરૂરી છે, પ્રેમ ને સમજવા માટે નફરત નુ હોવું જરૂરી છે, અને જિંદગી ની અહેમિયત ને સમજવા માટે મૌત નું હોવું જરૂરી છે
No comments:
Post a Comment