NEWS UPDATE

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Sunday, 3 April 2016

શું થાય જો હું મૃત્યુ પામું તો ?

શું થાય જો હું મૃત્યુ પામું તો ?
    થોડા હાયકારા,
    થોડા ડચકારા,
    થોડા હાશકારા

પણ થાય...કોઈક ખાય દયા,               કોઈ કહે હાશ!
ગયા!શું થાય
જો હું મૃત્યુ પામું તો?

ઇલેક્ટ્રિક ભઠ્ઠીની તપત,
થોડા કલાકોની રમત,
થોડા દિવસોની મમત.
જો હું મૃત્યુ પામું,

જન્મારાનો થાક ઉતારું,
બ્રેક લઉં માયામાંથી,

બાય બાય કહું બધાં બંધનોનેઅંતરમાં ભરી સઘળાં સ્વજનોને.
જો હું મૃત્યુ પામું તો

વર્ષોની વેદના, જીવનની ખેવના -
આ બધાને મળે જાકારોપણ મૃત્યુનો ક્યાં થાય છે વરતારો?

- નિયતિ

કરવા દે થોડી ધમાલ-મસ્તી, તો મારે ફરીબાળક બનવું છે,

કરવા દે થોડી ધમાલ-મસ્તી, તો મારે ફરીબાળક બનવું છે,

હટાવી દે આ જવાબદારીઓ, મારે મારું બાળપણ માણવું છે.

બંધ મુટ્ઠી મા છે કેટલાય સપના, પણ ક્યાં અહી કોઈને જાણવું છે?

બાળપણ મારું જાણે એક રાંઢવું છે, જે બધા ને અહી તાણવૂં છે.

ભણતર નો ટોપલો સૌ ઢોળે માથે, મારે તો જટ નીશાળે થી ભાગવું છે,

દોસ્તોનો વીશ્વાસ, પપ્પા નો ભરોષો, અને મમ્મી નો લાડલો બનવું છે.

આંખ માં છે બે ઘડી ના આંશું, જો તું મનાવે તો ફરી મારે હસવું છે,

એક ચુંબન ને ખોળા મા માથું રાખી હવે મારે સુવું છે.

શીર્ષક : " માણસ" કેવું જીવી ગયો .. જે દી હતો પારણામાં તે દી , રમાડે એમ રમતો ગયો ; ઝાલી આંગળી માવતરની , સીડી જીવનની ચડતો ગયો

શીર્ષક : " માણસ" કેવું જીવી ગયો ..

જે દી હતો પારણામાં તે દી ,
રમાડે એમ રમતો ગયો ;
ઝાલી આંગળી માવતરની ,
સીડી જીવનની ચડતો ગયો ...(૧)

જ્ઞાન માટે નિશાળે ગયો ,
માસ્તર ભણાવે એમ ભણતો ગયો ;
ભણી ગણી પારંગત બની ,
યુવાનીમાં પગ મેલતો ગયો ...(૨)

મૂછે વળ દેતા દેતા ,
છલાંગ ઈ ભરતો ગયો ;
મળે મોકો ગમે ન્યા,
મીઠો ઘા મારતો ગયો ...(૩)

નોકરી કરી ધંધા ઘણા ,
પાર બધું પાડતો ગયો ;
ચાખી સ્વાદ સફળતાનો ,
નશા માં એ ડૂબતો ગયો ...(૪)

સમાજનો એક ભાગ માની ,
કામ બધા ને આવતો ગયો ;
જેવા સાથે તેવા માની ,
વ્યવહાર કુશળ કરતો ગયો ...(૫)

સમય ના વહેણમાં તણાતો તણાતો ,
સમય સાથે બદલાઈ ગયો ;
કોઈ કોઈનું નથી ઈ વાત ને વળગી ,
સ્વાર્થ ના રંગે રંગાઈ ગયો ...(૬)

ખીસું નથી કફનમાં છતાં ,
એજ ખીસાને ખોળતો ગયો ;
ખાલી હાથ જવાનું છતાં ,
બેલેન્સ બધાનું કરતો ગયો ...(૭)

અંતે જડી વેળા એ ઘડપણ ની ,
લાકડીના ટેકે ચાલતો ગયો ;
ઝાલી લીધી હાથમાં માળા ,
પ્રભુનું નામ જપતો ગયો ...(૮)

મળ્યું એકાંત જે દી એને ,
સ્મરણ જીવન નું કરતો ગયો ;
લમણે હાથ દઈ બેસી ખૂણા માં ,
ચોધાર આંસુ એ રડતો ગયો ...(૯)

ભોગવ્યા સુખ જીવન માં બધા ,
ફરજ એક ચુકી ગયો ;
ભગવાન હતા ઘરમાં છતાં ,
સેવા નો અવસર વિસરી ગયો ...(૧૦)

ખોળિયું છોડવા મથે પ્રભુ ને ,
હાથ જોડી કરગરતો ગયો ;
વિચારે છે કવિ આજે ,
"માણસ " કેવું જીવન જીવી ગયો ...(૧૧)

અહીંથી આવ-જા કરતા બધા બસ રાહદારી છે,

અહીંથી આવ-જા કરતા બધા બસ રાહદારી છે,

અહીં દ્વારો વગરનું ઘર અને હજ્જારો બારી છે…

હવે વારાંગનાના બારણાથી પણ વધુ ખુલ્લી,

આ મારી ખુલ્લી છાતી પર સજાવેલી પથારી છે…

છતાં એવી જ નિર્મમતાથી પીડે છે હજુ આજે,

ગયા ભવમાં હતી જે શોક્ય આ ભવમાં અટારી છે…

પ્રતીક્ષાની પીડાઓ તો અ.સૌ. છે ને અ.સૌ. રહેશે,

ભલે એક આંખ વિધવા છે અને બીજી કુંવારી છે…

- મુકુલ ચોકસી

मन में जब तक कोई भी तरंग उठती है, तब तक मन अशुद्ध है। जब मन निस्तरंग हो जाता है, शून्य की भांति हो जाता है, दर्पण प्रतिबिंबों से खाली हो जा

मन में जब तक
कोई भी तरंग उठती है, तब तक मन अशुद्ध है। जब मन निस्तरंग हो जाता है, शून्य की भांति हो जाता है,
दर्पण प्रतिबिंबों से खाली हो जाता है।

न बुरा करने की वासना रह जाती है, न भला करने की वासना रहजाती है, न पाप मन को घेरता है, न पुण्य मन को घेरता है,
न स्वार्थ मन को घेरता है, न परार्थ मन को घेरता है, जब मन को कुछ घेरता ही नहीं, तब मन असीम
हो जाता है।

तब मन की होने की क्षमता मात्र शेष
रह जाती है। तब मनन करने को कुछ भी नहीं बचता,
सिर्फ कोरा दर्पण होता है, जस्ट  मिरर। मन जब कोरा दर्पण रह जाता है,

जिसमें कोई प्रतिबिंब,
कोई प्रतिमा, कोई चित्र, कोई छबि, कोई छाया
नहीं पड़ती—उपनषिद कहते हैं—ऐसे मन से ही कोई
परमेश्वर को जानने में समर्थ होता है।

❤ओशो ...........................

❇ ओशोद्वारा कहा गया " अवधान" के अभ्यास का प्रयोग ❇ थोड़े दिन एक छोटा-सा अभ्यास करके देखें। घड़ी रख लें अपने हाथ की खोल के सामने। उसका जो सेकेंड का कांटा है, उस पर ध्या

❇ ओशोद्वारा कहा गया "
अवधान" के अभ्यास का प्रयोग ❇

थोड़े दिन एक छोटा-सा अभ्यास करके देखें। घड़ी रख लें अपने हाथ की खोल के सामने। उसका जो सेकेंड का कांटा है, उस पर ध्यान रखें। बाकी पूरी घड़ी को भूल जाएं, सिर्फ सेकेंड के कांटे को घूमते हुए देखें।

वह एक मिनट में, या साठ सेकेंड में एक चक्कर पूरा करेगा। एक मिनट का अभ्यास करें, कोई तीन सप्ताह में अभ्यास आपका हो जाएगा कि आपको घड़ी के और कांटे खयाल में नहीं आएंगे, और आंकड़े खयाल में नहीं आएंगे, अंक खयाल में नहीं आएंगे। डायल धीरे-धीरे भूल जाएगा, सिर्फ वह सेकेंड का भागता हुआ कांटा आपको याद रह जाएगा।

जिस दिन आपको ऐसा अनुभव हो कि अब मैं एक मिनट सेकेंड केकांटे पर ध्यान रख सकता हूं, आपने बड़ी कुशलता पायी जिसकी आपको कल्पना भी नहीं हो सकती।अब आप दूसरा प्रयोग शुरू करें। ध्यान सेकेंड के कांटे पर रखें और भीतर एक से लेकर साठ तक की गिनती बोलें—ध्यान कांटेपर रखें, और भीतर एक, दो, तीन, चार से साठ तकगिनती बोलें, साठ या जितना हो सके,

एक मिनटमें—सौ हो सके तो सौ। तीन सप्ताह में आप कुशल हो जाएंगे, दोनों काम एक साथ डबल ट्रैक पर शुरू हो जाएगा। ध्यान कांटे पर भी रहेगा और ध्यान संख्या पर भी रहेगा। अब आप तीसरा काम शुरू करें। ध्यान कांटे पर रखें, भीतर एक से सौ तक गिनती बोलते रहें और कोई गीत की कड़ी गुनगुनाने लगें, भीतर।

तीन सप्ताह में आप पाएंगे, तीन ट्रैक पर काम शुरू हो गया। ध्यान कांटे पर भी रहेगा, ध्यान आंकड़ों पर भी रहेगा, संख्या पर भी रहेगा, गीत की कड़ी पर भी रहेगा। अब आप जितने चाहें उतने ट्रैक पर धीरे-धीरे अभ्यास कर सकते हैं।

आप सौ ट्रैक पर एक साथ अभ्यास कर सकते हैं। और सौ काम एक साथचलते रहेंगे—पर्त-पर्त। यही अवधान है। इसका अभ्यास कर लेने पर आप मदारीगिरी कर सकते हैं। जैन साधु करते हैं, वह सिर्फ मदारीगिरी है। उसका कोई मूल्य नहीं है।

महावीर वाणी, भाग-१,
प्रवचन-१३, ओशो

डो. बाबासाहेब अम्बेडकर जब पहलीगोलमेज सम्मेलन मे हिस्सा लेने गये थे

डो. बाबासाहेब अम्बेडकर जब पहलीगोलमेज सम्मेलन मे हिस्सा लेने गये थे

तब उनके साथ सयाजीराव गायकवाडऔर उनकी पत्नी भी साथ मे गये थे।जब गोलमेज सम्मेलन मे बाबासाहेब ने बढ़िया अंग्रेजी मे बोलनाशुरू किया तो सब अंग्रेज और बाकी केलोग जो गोलमेज सम्मेलन का हिस्साथे वो सब चौक्कने रह गये।

और बाबासाहेब को ऐसी बढ़ियाअंग्रेजी मे बोलते हुये सुनकर सयाजीराव गायकवाड़ ने अपनी पत्नीको कहा कि मैंने जो डो. अम्बेडकर कोस्कॉलरशिप दी थी वो डा. अम्बेडकर नेवसूल कर दी।

मुजे गर्व है कि मैंने ऐसे विध्यार्थीको स्कॉलरशिप दी जो ऐक दिन विश्वका महापुरुष बनेगा।साथियों बाबासाहेब को जोस्कॉलरशिप सयाजीराव गायकवाड ने दीथी वो बाबासाहेब ने वसूल कर दी थी।पर हमें जो स्कॉलरशिपबाबासाहेब ने दिलायी है उसे हम नेवसूल कि है??

क्या आज हम लोग डा.बाबासाहेब अम्बेडकर के चित्र केसामने खड़े होकर के बाबासाहेब केचित्र के आंखो मे आंखे डालकर ये कहसकते है कि बाबासाहेब आपने जो हमेंस्कॉलरशिप दिलवाई है वो हमनेसामाजिक काम और सामाजिक क्रांतिकरके वसूल कर दी है।

अगर नहीं कह सकते तो अभी भीवक़्त है अपना सामाजीक दायित्वसमझों और उसे निभावो।

जय भीम।