NEWS UPDATE

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Saturday, 12 March 2016

મારા દિલમાં તારા પ્રેમની ચાહત હજી બાકી છે,


તારી સાથે જે કરવી હતી એ વાત હજી બાકી છે
તે કંઈ રીતે માની લીધું કે ભૂલી ગયો છું તને,
દિલમાં ઉતરીને તને પામવા ની તલબ હજી બાકી છે.
ક્યારેક ફૂરસત મળે તો યાદ કરજે એ ક્ષણોને,
તારો એ સ્પર્શ, તારી ખૂશ્બુ, તારી આહટ હજી બાકી છે.
જાણું છું શક્ય નથી હવે તને જોવી,
પણ તને એકવાર મળવાની હસરત હજી બાકી છે...

No comments:

Post a Comment