NEWS UPDATE

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Monday, 4 April 2016

આંખોમાં વસનારા જ રડાવી જાય છે... દસ્તુર તો જુઓઆ

આંખોમાં વસનારા જ રડાવી જાય છે...

દસ્તુર તો જુઓઆ દુનિયાનો
પોતાના મો ચડાવી બેઠા ને
પારકા હસાવી જાય છે...

જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે

એમ એમ વધારે ગમતી જાય છે....

કયાં સમય છે આપણી પાસે
જીવતા માણસ સાથે
બેસવાનો,

આપણે તો માણસ મર્યા પછી જ "બેસવા" જઈએ છીએ.

જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે
એમ એમ વધારે ગમતી જાય છે

પડે સવારને ઉઠે છે સૌ કોઈ પણ, જાગતું કોઈ નથી, યાદ તો બધા જ છે કાયમ પણ, સ્મરણ કોઈ નું નથી

પડે સવારને ઉઠે છે સૌ કોઈ પણ, જાગતું કોઈ નથી,
યાદ તો બધા જ છે કાયમ પણ, સ્મરણ કોઈ નું નથી.

માંગતા તો આવડે જ સૌ ને પણ, અધિકાર કોઈને નથી,
સ્વર્ગવાસી તો થવું છે હરેકને પણ, મરવું કોઈને નથી.

છે ભીડ ચિક્કાર મંદિર-મસ્જિદોમાં પણ, ધર્મમાં કોઈ નથી.
છપ્પન ભોગ ને ,બત્રીસ જાત ના ભોજન પણ, લિજ્જત નથી 

કરે લાડ ને હરખપદુડા સૌ કોઈ પણ, લાગણી કોઈને નથી,
રઘવાયા થઈને દોડે ચારેબાજુ પણ, કોઈ એક દિશા નથી.

જય જયકાર થાય વિશ્વભરમાં પણ, દેશમાં કોઈ ઈજ્જત નથી.
ભલે I LOVE YOU પર કરે PHD પણ, પ્રેમ કોઈને પણ નથી.

છો બંધાયા પ્રેમ ના પ્રતિક એના નામ... પણ એ હવે દિલદાર માં નથી.

છો બંધાયા પ્રેમ ના પ્રતિક એના નામ...
પણ એ હવે દિલદાર માં નથી.

થયા હજારો સર કલમ એના નામ પર.. 
પણ એ હવે ઈમાનદાર નથી.

નામ જેનું હતું દર્દના ઉપચાર માટે..
પણ હવે પહેલા જેવું સ્મરણ નથી.

દુરથી થતો જેને અણસાર આહ્ટનો..
હવે એને આવકારનો ઉમળકો નથી

દિન-રાતનો  સંગાથ જેને લાગતો ક્ષણભરનો..
અંતહીન  શૂન્યઅવકાશ તેને ગણકાર નથી.

સારી હતી ગરજ જેને દ્વારિકાધીશની..
કહે છે હવે એ દયાવાન નથી .

એક યુગ લગતી વિયોગની એક ક્ષ્રણ જેને..
તે હવે તારો તલબગાર નથી.

ન્યોછાવર કર્યું જેને જગતભરનું સમ્રાજ્ય..
ને હવે રહેવા તેને ઘર બાર નથી.

અન્ન જળ નો પર્યાય હતું જેનું  નામ..
ને હવે એ વફાદાર નથી.

ઘર  બાળી ને કર્યા જેને કાયમ તીરથ..
ને કહે છે તેને કે તારી ત્રેવડ નથી.

BABA SAHEB

"अन्याय" से लड़ते हुए
आपकी "मौत" हो जाती है तो,
आने वाली पीढियां उसका "बदला" अवश्य लेगी.
परंतु यदि "सहते-सहते मर जाओगे तो,
आगे की पीढियां भी "गुलाम" बनी रहेंगी..!!

                        डॉ.बाबासाहेब आंबेडकर

એમ તારી ઉપર મરે કોઈ, ખુદ તને પણ અમર કરે કોઈ.

એમ તારી ઉપર મરે કોઈ,
ખુદ તને પણ અમર કરે કોઈ.

જે છે દાતાર ઓળખતા નથી,
હાથ ક્યાં ક્યાં જઈ ધરે કોઈ.

તારી સામે જ નાઝ હો ઓ ખુદા,
તારી સામે જ કરગરે કોઈ.

ચારે બાજુ બધું જ સરખું છે,
કઈ દિશામાં કદમ ભરે કોઈ.

થાક એનો કદી ઉતરતો નથી,
જ્યારે બેસી રહે ઘરે કોઈ.

એક ખૂણો નિરાંતનો બસ છે,
આખી દુનિયા શું કરે કોઈ.

પ્રાણ એક જ છે કંઈક છે હક્ક્દાર,
કોની ઉપર કહો મરે કોઈ.

રૂપના બે પ્રકાર જોયા છે,
ચાહ રે કોઈ, વાહ રે કોઈ.

એ જ હિંમતનું કામ છે ઓ ‘મરીઝ’,
ખુદના ચારિત્રથી ડરે કોઈ.

- 'મરીઝ'

" जय भीम " मत भूलिये बाबा साहब को उस इंसान को न भूलिये, जिसने संविधान बनाया था !

" जय भीम "
मत भूलिये बाबा साहब को उस इंसान को न भूलिये, जिसने संविधान बनाया था !

जानवरों से बदतर थे हम, उसने हमे इन्सान बनाया था !!

न पढने का हक था, न लिखने का हक था हमें !

न जीने की आजादी थी, न मरने का हवा था हमें !!

खुद चप्पलो पर बैठकर पढे और हमें विद्वान बनाया था !

उस इन्सान को न भूलिये, जिसने संविधान बनायाथा !!

वो भी जी सकते थे, एक आम इंसान की तरह!

जैसे आजकल हम जीते है, एक दूसरे से अंजान की तरह !!

लेकिन उसने दबाकर अपने अरमानो की,

दिल में हमारे लिए कुछ करने का अरमान जगाया था !

उस इंसान को न भूलिये, जिसने संविधान बनाया था !!

किया था सामना सारे जमाने का, सोचिए कितनी हिम्मत थी उसमें !

सबसे आगे निकल गया निहत्था, सोचिए कितनी ताकत थी उसमें !!

अपने उद्देश्य के लिए द्रढ इच्छा व द्रढ सन्कल्प और कलम को उसने हथियारबनाया था !

उस इंसान को न भूलिए, जिसने संविधान बनाया था !!

BABA SAHEB

बुद्ध धम्म की विजय।सम्राट अशोक महान की विजय।बोधिसत्व, भारत रत्न बाबासाहेब की विजय।

ये भारतीय संविधान की विजय है।आज जरूरत है बाबासाहब के कारवां को आगे बढ़ाने की और इतिहास के सही जानकारी की जिससे हमारे लोग अनभिज्ञ है ।

बाबासाहब ने सारी व्यवस्था संविधान के माध्यम से हमारे लिए कर रखी है । जरूरत है बस उसे अमलीजामा पहनाने की ।हमारे लोगो ने बाबासाहब के उस कोटेशन को कभी गम्भीरता से क्यों नहीं लिया ।

ये बात मुझे आज तक समझ नहीं आई की शोषितो जाओ और
अपने घरो की दीवारो पर लिख दो कि""
तुम्हे इस देश का हुक्मरान बनना हैंंं

"दिल से जयभीम ।