NEWS UPDATE

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Friday, 18 March 2016

હોય સાથે છતાં હું પડી એકલી ભાર ઊંચકી સહુનો રડી એકલી

હોય સાથે છતાં હું પડી એકલી
ભાર ઊંચકી સહુનો રડી એકલી

રોઈ, મૂંઝાઈ તોફાનને સન્મુખે,હિમના એ પહાડો ચઢી એકલી

કંટકો તોડવાની સજા પામીનેઆજ ગુલાબ સાથે લડી એકલી

ક્ષારણો લાગવાના હવે સાંધમાં,સ્નેહના ઝારણે તો અડી એકલી

– સુનીલ શાહ

No comments:

Post a Comment